યાદગાર સંવાદોસાહિત્ય

રાધિકા પટેલ

વિશ્વ કવિતા દિવસ નિમિત્તે એક નવોદિત ગુજરાતી સર્જક પ્રતિભા સાથે સંવાદ

અમદાવાદનાં રાધિકા પટેલે એમની ટૂંકી લેખન કારકિર્દી દરમ્યાન એમની તાજગીપૂર્ણ અભિવ્યક્તિથી સાહિત્યક્ષેત્રે એક નોખી ભાત પાડી છે. તેમનો કાવ્યસંગ્રહ ‘હું લાગણી’ અને લઘુનવલ ‘વિહંગા’ પ્રગટ થઇ ચૂક્યા છે. એ ઉપરાંત તેમનાં કાવ્યો લગભગ દરેક ગુજરાતી સાહિત્યિક સામાયિકમાં સ્થાન પામી રહ્યાં છે. પ્રસ્તુત વાર્તાલાપમાં એમની સર્જનાની શરૂઆત વિશે, પોતાની સર્જનપ્રક્રિયા વિશે, અને નવા સર્જકો માટે સાહિત્યક્ષેત્રના પડકારો વિશે એમણે નિખાલસપણે વાત કરી છે.

Show More

Related Articles

Close