Welcomeઆરોગ્યસમુદાય

અપર્ણા તિજોરીવાલા-‘પિંક સારી’

આંતરડાણા કેન્સરની ચકાસણી વિષયક 'પિંક સારી'નું નવું અભિયાન

‘પિંક સારી’ અને ન્યુ સાઉથ વેલ્સ મલ્ટીકલ્ચરલ હેલ્થ દ્વારા એક નવું અભિયાન ટૂંક સમય પહેલાં લોન્ચ થયું. ‘યોર બાવેલ મેટર્સ’ અભિયાનનો હેતુ  આંતરડાના કેન્સરનું સમયસર નિદાન થાય એ માટે ઉપલબ્ધ ટેસ્ટ અંગે લોકજાગૃતિ કેળવવાનો છે. આ અભિયાન વિશે ‘પિંક સારી’ના સભ્ય અને પ્રવક્તા અપર્ણા તિજોરીવાલા માહિતી આપી રહ્યા છે.

Show More

Related Articles

Close