Welcomeકલાસમુદાય

કરી કિન્ગ્ઝ ઓફ પેરામેટા

નૌટંકી થિયેટર પ્રસ્તુત નાટ્યપ્રયોગ વિશે દિનશા પાલખીવાલા સાથે વાર્તાલાપ

દક્ષિણ એશિયાઈ સમુદાયની નાટ્યકલાને રંગમંચ પર રજૂ કરવાના હેતુથી પ્રાયોગિક રંગભૂમિને સમર્પિત સંસ્થા ‘નૌટંકી’ આવી રહેલા ઈસ્ટરના વીકેંડ દરમ્યાન પેરામેટા રિવરસાઈડ થિયેટર ખાતે ‘કરી કિન્ગ્ઝ ઓફ પેરામેટા’ નાટકના ત્રણ શો યોજી રહી છે. આ નાટકમાં ભૂમિકા કરનાર સિડનીના જાણીતા રંગમંચ કળાકાર દિનશા પાલખીવાલા આ નાટયપ્રયોગ વિશે માહિતી આપી રહ્યા છે.

Show More

Related Articles

Close