Welcomeવ્યાપાર અને વાણિજ્યસમુદાય

ઓસ્ટ્રેલિયાનું વર્ષ 2019નું કેન્દ્રીય અંદાજપત્ર

પીઢ એકાઉન્ટન્ટ શ્રી કાંતિ ગોકાણીનું બજેટ વિશ્લેષણ

2 એપ્રિલ 2019એ ટ્રેઝરર જોશ ફરાઇડનબર્ગે એમનું પ્રથમ અંદાજપત્ર સંસદ સમક્ષ રજૂ કર્યું. સામાન્ય ઓસ્ટ્રેલિયાવાસીઓને આ અંદાજપત્રની જોગવાઈઓની શું અસર થશે? આ અને આવા મુદ્દાઓની ચર્ચા અમે સિડનીના એકઉન્ટન્ટ અને આવકવેરા નિષ્ણાત શ્રી કાંતિ ગોકાણી સાથે કરી.((તસ્વીર: www.abc.net.au)

Show More

Related Articles

Close