Welcomeરાજકીય પ્રવાહો

ભારતનો ચૂંટણી-જંગ 2019

અનુભવી પત્રકાર-કોલમિસ્ટ અને 'દિવ્યભાસ્કર'ના ન્યુઝ એડિટર દિવ્યેશ વ્યાસનું વિષ્લેષણ

ભારતની સંસદીય ચૂંટણીના મતદાનની પ્રક્રિયા અડધે પહોંચી છે અને ગુજરાત સહિત કેટલાંક રાજ્યોમાં મતદાન થઇ ચૂક્યું છે ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા અમે અમદાવાદ સ્થિત વરિષ્ટ પત્રકાર અને ‘દિવ્યભાસકર’ અખબારના ન્યુઝ એડિટર ડો દિવ્યેશ વ્યાસ સાથે ચૂંટણી વિષયક વાર્તાલાપ કર્યો. ‘આ ચૂંટણીમાં મુખ્ય પક્ષો કેવા ચૂંટણી ઢંઢેરા સાથે મેદાનમાં ઉતાર્યા છે? પુલવામા હુમલાના પરિણામે સર્જાયેલી બંને દેશો વચ્ચેની તંગદિલી ભારતની ચૂંટણીના પરિણામોમાં કોઈ ભૂમિકા ભજવશે? રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે કેટલા અસરકારક અને પરિપક્વ લાગે છે? મોદી ઇફેક્ટ એટલે શું?’ આ અને આવા અનેક મુદ્દાઓની વિગતવાર ચર્ચા અમે પ્રસ્તુત વાર્તાલાપમાં કરી.

Show More

Related Articles

Close