Welcomeઆરોગ્યસમુદાય

ડો મલય રાણાને ઉચિત સ્મરણાંજલિ

પ્રધામંત્રી સ્કોટ મોરિસન દ્વારા વેસ્ટમીડ હોસ્પિટલ ખાતે સિસ્ટિક ફાઇબ્રોસિસ વોર્ડની રચના માટે વિશેષ સરકારી ગ્રાન્ટની જાહેરાત

28 એપ્રિલ 2015ના દિવસે એક પ્રતિભાશાળી યુવાને સિસ્ટિક ફાઇબ્રોસિસ સામેની લડાઈ કરતાં કરતાં એમની જીવનલીલા સંકેલી. માત્ર 27 વર્ષની યુવાન વયે તબીબી શાખાની સ્નાતક ડિગ્રી લઇ કાર્યરત બનેલા સિડનીના ડો મલય રાણાની સ્મૃતિને યોગ્ય શ્રદ્ધાંજલિ આપતાં ગત અઠવાડિયે પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને ડો રાણાની ચોથી પુણ્યતિથિ પૂર્વે, એમની સ્મૃતિમાં વેસ્ટમીડ હોસ્પિટલમાં આ રોગની સારવાર અને સંશોધન માટે મોટી સરકારી ગ્રાન્ટની જાહેરાત કરી.

Show More

Related Articles

Close