Welcomeસમુદાય

ટ્રીઝ ફોર પીસ

ડો ધવલ ઘેલાણી સાથે એમના પ્રકલ્પ વિશે વાતચીત

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુરની સિડની શાખાએ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ અને વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં એક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમ બ્લેકટાઉન સિટી કાઉન્સિલ અને સિડનીના ભારતીય દૂતાવાસનો સહયોગથી યોજાઈ રહ્યો છે. ડો ધવલ ઘેલાણી આ પ્રકલ્પ વિષે માહિતી આપી રહયા છે.

Show More

Related Articles

Close