વિદેશે વાનપ્રસ્થ

વલ્લભ નાંઢા

ડાયસ્પોરા લેખન માટેના ગાર્ડી એવોર્ડથી સન્માનિત યુ.કે નિવાસી લેખક સાથે વાર્તાલાપ

પાંચ દાયકાથી યુ.કેમાં વસતા વાર્તાકાર વલ્લભ નાંઢા, ત્રણ દેશોમાં એમના જીવનની આઠ દાયકાની યાત્રામાં આવેલા ચડાવ-ઉતાર અને એમની લેખનયાત્રા વિષે આ વાર્તાલાપમાં નિખલાસપણે વાત કરે છે. દેશાંતરની ભૂમિકા, લેખનના મંડાણ, પાંચ દાયકા પહેલાંનું વિલાયત અને આજનું ભારત- એવા વિવિધ મુદ્દાઓને આવરી લેતો આ સંવાદ વલ્લભભાઈની સરળતા, એમનો વતનપ્રેમ, માતૃ ભાષાપ્રેમ તેમજ પોતે અપનાવેલા દેશ પ્રત્યેની એમની વફાદારી વ્યક્ત કરે છે.

Show More

Related Articles

Close