પર્યાવરણયાદગાર સંવાદોસમુદાય

વિવેક શાહ

વિશ્વ પર્યાવરણ દિવસ- અમદાવાદ નજીકના બ્રિન્દાવન ઓર્ગેનિક ફાર્મ અને અન્ય પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ વિષે વાર્તાલાપ

અમદાવાદનાં વિવેક અને બ્રિન્દા શાહ એમની અમેરિકાની કોર્પોરેટ કારકિર્દી છોડી ભારત પાછા ફર્યાં પછી અમદાવાદ નજીક બ્રિન્દાવન ઓર્ગેનિક ફાર્મ અને અન્ય પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એમની સાથે કરેલા આ વાર્તાલાપમાં એમણે એમના જુદાજુદા પ્રોજેક્ટ વિષે, ઓર્ગેનિક ફાર્મિંગ અને ઓર્ગેનિક પેદાશો વિષે વિસ્તૃત માહિતી આપી છે.

Show More

Related Articles

Close