Welcomeકલા

વિશ્વ સંગીત દિવસ-21 જૂન 2019

વીરેન સોલંકી:નીરજ આર્યાઝ કબીર કાફે

વીરેન સોલંકી ‘નીરજ આર્યાઝ કબીર કાફે’ નામના ફ્યુઝન બેન્ડના ડ્રમ અને પરકશન વાદક છે. એમનું બેન્ડ વિશ્વમાં કબીરનો ભાઈચારાનો અને વિશ્વશાંતિનો સંદેશ સંગીતના માધ્યમથી ફેલાય એ હેતુથી દેશ-વિદેશમાં કાર્યક્રમો આપે છે. ભારતના જુદાજુદા રાજ્યોમાંથી આવતા, જુદીજુદી ભાષા બોલતા, અને સંગીતના જુદાજુદા પ્રકારોમાં તાલીમબદ્ધ સંગીતકારોને જોડતી કડી એમની સંગીતપ્રીતિ અને કબીરનો સંદેશ પ્રસરે એ માટેની સમર્પિતતા છે.

 

Show More

Related Articles

Close