Welcomeઆરોગ્ય

વિશ્વ યોગ દિવસ

નીમા મજમુદાર

21મી જૂનના વિશ્વ યોગ દિવસ નિમિત્તે મુંબઈનાં યોગ અને અદ્વૈત વેદાંતનાં શિક્ષિકા, નીમા મજમુદાર વિશ્વભરમાં સાંપ્રત જીવન શૈલીમાં દૈનિક યોગાભ્યાસ અને વેદાંતના સિદ્ધાંતો વિષે ચર્ચા કરે છે. તેઓ દેશ-વિદેશમાં કાર્યશાળાઓ અને રિટ્રિટ યોજીને યોગની તાલીમ આપે છે અને અદ્વૈત વેદાંત વિષે વક્તવ્યો આપે છે. સૂર્ય તોહરા સાથે મળીને એમણે યોગાભ્યાસ અને વેદાંતની પ્રાથમિક માહિતી આપતી વેબસાઈટની રચના કરી છે- www.discovervedanta.com

Show More

Related Articles

Close