યાદગાર સંવાદો

નીલેશ દવે- ‘મુંબઈ સમાચાર’ના તંત્રી

1 જુલાઈ 2019 ના દિવસે મુંબઈ સમાચાર 197 વર્ષ પૂરાં કરી 198મા વર્ષમાં પ્રવેશ્યું

એક ગુજરાતી અખબાર એશિયાનું સૌથી લાંબા સમયથી ચાલતું અખબાર બને અને બે સદીને લગોલગ પહોંચે એ એક સીમાચિહ્નન રૂપ ઘટના છે. આ અવસરે અખબારના હાલના તંત્રી નીલેશ દવે સાથે કરેલો વાર્તાલાપ અખબારનો ઇતિહાસ, અને ‘મુંબઈ સમાચાર’ની તથા સમાચાર માધ્યમોની ગઈકાલ, આજ અને આવતીકાલ જેવા વિવિધ મુદ્દાઓને આવરી લે છે.

Show More

Related Articles

Close