કલાયાદગાર સંવાદો

પિયુ સરખેલ

ગુજરાતનાં અગ્રણી શાસ્ત્રીય ગાયિકા

હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ઇન્દોર ઘરાનાનાં ગાયિકા અને દેશ-વિદેશમાં પોતાની કલા પ્રસ્તુત કરનાર પિયુ સરખેલ આ સંવાદમાં પોતાની સંગીતયાત્રા વિષે અને શાસ્ત્રીય સંગીતની આજે અપાતી તાલિમ વિષે સહજપણે વાતચીત કરે છે. એમની સાથેનો આ વાર્તાલાપ સિડનીમાં આયોજિત એમના કાર્યક્રમ પૂર્વે પ્રસારિત થયો.

 

Show More

Related Articles

Close