Welcomeસમુદાય

આર્યન પંચાસરા- સિટી ટુ સર્ફ

કેન્સર કાઉન્સિલ માટે ફાળો એકત્ર કરવા અપિલ

આર્યન પંચાસરા મકવારી યુનિવર્સીટીમાં અભ્યાસ કરે છે અને આ વર્ષની સિટી તું સર્ફ દોડમાં તે કેન્સર કાઉન્સિલ માટે ફાળો એકત્ર કરવા 14 કિમીનું અંતર દોડશે। તેમને સ્પોન્સર કરવાથી કેન્સર કાઉન્સિલને તમે ફાળો આપી શકશો। એમની સાથેની આ ટૂંકી વાતચીતમાં એમણે ફાળો એકત્ર કરવા માટે અપીલ કરી છે.

Show More

Related Articles

Close