Welcomeઆરોગ્ય

ડો ઉમિષા પટેલ

દાંતની તકલીફોના નિવારણ અને સારવાર વિષે વાર્તાલાપ

ડો ઉમિષા પટેલ લગભગ નવ વર્ષથી વેસ્ટર્ન સિડનીમાં ડેન્ટિસ્ટ તરીકે કાર્યરત છે. ઓસ્ટ્રેલિયન ડેન્ટલ એસોસિયેશને 5મી ઓગસ્ટથી 11મી ઓગસ્ટનું અઠવાડિયું ડેન્ટલ હેલ્થ વિક ઘોષિત કર્યું છે. આ નિમિત્તે પ્રસારિત આ માહિતીપ્રદ વાર્તાલાપમાં દાંતની સામાન્ય તકલીફો ઉપરાંત બાળકોના અને વયસ્કોના દાંતની કાળજી જેવા મુદ્દાઓ વિષે અમે ચર્ચા કરી.

Show More

Related Articles

Close