સામયિકી

અતુલ શાહ

ફીલિંગ્ઝ મેગેઝિન

ફીલિંગ્ઝ મેગેઝિન પારાવારિક ગુજરાતી સામયિક છેલ્લાં એકવીસ વર્ષથી વડોદરાથી પ્રકાશિત થાય છે. હવે એની અંગ્રેજી આવૃત્તિ પણ પ્રગટ થાય છે અને બંને આવૃતિઓ ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. સામયિકના તંત્રી અતુલ શાહ, એમના પ્રકાશન વિષે માહિતી આપે છે.

Show More

Related Articles

Close