Welcomeએવોર્ડશિક્ષણ

ફાલ્ગુની દેસાઈ

ગુજરાત સરકારનું ૨૦૧૯નું શ્રેષ્ઠ આચાર્ય સન્માન એનાયત

પ્રતિવર્ષ ૫ સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા એનાયત થતા સન્માનોમાં આ વર્ષનું શ્રેષ્ઠ આચાર્યનું સન્માન વલસાડની પ્રતિષ્ઠિત આર.જે.જે હાઈસ્કુલના આચાર્યા ફાલ્ગુની દેસાઈને એનાયત થયું. આ નિમિત્તે કરેલા પ્રસ્તુત સંવાદમાં એમણે ગુજરાતના શૈક્ષણિક તખ્તાની સમાલોચના કરી છે અને પોતાની કારકિર્દીના ચડાવ-ઉતાર વિશે મુક્તપણે ચર્ચા કરી છે.

Show More

Related Articles

Close