કલાભાષા-સાહિત્યયાદગાર સંવાદો

નૈષધ પુરાણી

'જલસો': ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલું મોબાઈલ એપ

નૈષધ પુરાણી એક સમયે અમદાવાદના એફ.એમ રોડીયો દ્વારા ત્યાંના શ્રોતાઓમાં ભારે લોકપ્રિય બન્યા હતા. હવે એમની તાજગીભરી શૈલી અને સાહિત્ય-સંગીતની અપાર પ્રીતિ સાથે વિશ્વભરના ગુજરાતી ગીત-સંગીત-સાહિત્યના રસિકો માટે ડિજિટલ મીડિયાનું એક નવું નજરાણું લઈને એ હાજર થયા છે. ‘જલસો’ એ ગુજરાતી ગીત-સંગીતનો એવો ખજાનો છે જયાં દરેકની રસ-રુચિને પોષે એવું સાંભળવા મળે છે. આ પ્રસન્ન સંવાદમાં મીડિયાક્ષેત્રે એમની યાત્રા અને ‘જલસો’ ના એમના વિભાવનની એમણે ચર્ચા કરી છે.

 

Show More

Related Articles

Close