Welcomeઆરોગ્યસમુદાય

ભરત પંડ્યા

એમ.એસ ગોંગ સાઇકલ-યાત્રા

ડબો, ન્યુ સાઉથ વેલ્સ સ્થિત કાઈરોપ્રેક્ટર અને સાઈકલ-વીર ભરત પંડ્યા ૩ નવેમ્બરે યોજાઈ રહેલી એમ.એસ ગોંગ સાઈકલ રાઇડમાં ૯૦ કી.મી સાઇકલ ચલાવી સિડનીથી વુંલન્ગોંગ પહોંચશે. આ પ્રકલ્પ નું આયોજન  એમ.એસ ઓસ્ટ્રેલિયા દ્વારા મલ્ટીપલ સ્કલેરોસિસ નામની ગંભીર બીમારી માટે જનજાગૃતિ કેળવવા દર વર્ષે કરવામાં આવે છે. ભરતભાઈ આ મુલાકાતમાં આ પ્રકલ્પ વિશે માહિતી આપે છે અને એમણે સ્પોન્સર કરીને એમ.એસ ઓસ્ટ્રેલિયાને નાણા એકત્ર કરવામાં મદદ કરવા વિનંતી કરે છે.

Show More

Related Articles

Close