આરોગ્યયાદગાર સંવાદો

તુલસી ચિખલીયા-દવે અને રિષભ દવે

કલાઇમ્બ અગેઈન્સ્ટ કેન્સર

તુલસી અને રિષભની આ કથા એ સકારાત્મક અભિગમ, અને આત્મવિશ્વાસ તેમજ આત્મબળની પ્રેરક કથા છે. સ્તનના કેન્સરના ઉપચાર અને મોટી શસ્ત્રક્રિયા પછી આ યુગલ એવરેસ્ટ બેઇઝ કેમ્પની 17.500 ફૂટની ઊંચાઈ સાર કરી આવ્યું, જેને તેઓ ‘કલાઇમ્બ અગેઈન્સ્ટ કેન્સર’ કહે છે. કેન્સરના નિદાનથી લઈને હિમાલયની ગોદ સુધીની એમની યાત્રા વિષે મુંબઈ સ્થિત આ યુગલ સાથે અમે ઓક્ટોબરના બ્રેસ્ટ કેન્સર માસ નિમિત્તે વાતચીત કરી.

Show More

Related Articles

Close