Welcomeએવોર્ડસમુદાય

જીજ્ઞેશ શાહ

જવેલ્સ ઓફ ગુજરાત: લીડિંગ ગ્લોબલ ગુજરાતી પર્સનાલિટીઝ એવોર્ડ

સિડનીના ગુજરાતી સમુદાયના અગ્રણી અને વ્યાપારની કોઠાસૂઝ તેમજ સાહસિકતા અને સંકલ્પબળથી પોતાના વ્યાપારક્ષેત્રે અનેક સંઘર્ષોનો સામનો કરીને હવે ખાદ્યચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી પ્રતિષ્ઠિત કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર અને મલિક બનેલા જિજ્ઞેશ શાહને તાજેતરમાં ગ્લોબલ ગુજરાતી એવોર્ડ એનાયત થયો છે. આ નિમિત્તે કરેલા આ વાર્તાલાપમી એમણે અમદાવાદથી ઓસ્ટ્રેલિયાની એમની સફર, શરૂઆતના સંઘર્ષો અને એમના જીવનના મુદ્રાલેખ વિષે પ્રેરક વાતો કરી છે.

Show More

Related Articles

Check Also

Close
Close