Welcomeએવોર્ડકલાફિલ્મ

હેલ્લારો: શ્રેષ્ઠ ચલચિત્રનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર ગુજરાતી ફિલ્મની સમીક્ષા

માવજી મહેશ્વરી

અંજાર સ્થિત માવજી મહેશ્વરી આપણી ભાષાના સન્માનિત લેખક છે અને કચ્છી સંસ્કૃતિ તેમજ લોકસંગીતના અભ્યાસુ છે. ‘હેલ્લારો’ ચલચિત્ર સિનેમાઘરોમાં રજૂ થયું પછી એ દર્શકો અને સમીક્ષકોમાં ખાસ્સી ચર્ચા અને મતાંતરનો વિષય બન્યું છે. પ્રસ્તુત વાર્તાલાપમાં માવજીભાઈએ હેલ્લારોની  સર્વાંગી સમીક્ષા કરી છે.

Show More

Related Articles

Close