યાદગાર સંવાદોવ્યાપાર અને વાણિજ્ય

કવન અંતાણી

ઇન્ડીફોલિયો નેટવર્કના યુવાન સી.ઈ.ઓ અને સહસ્થાપક

24 વર્ષીય કવન અંતાણીએ કોલેજકાળમાં જોયેલું સ્વપન એમણે ખૂબ નાની વયે સાકાર કર્યું. અંગ્રેજીમાં કહેવાય છે કે ‘થિન્ક આઉટસાઇડ ધ બોક્સ’ અર્થાત કઈંક અસામન્ય અથવા નવી દિશામાં વિચારવું। આવું જ કવને કર્યું અને છ વર્ષ પહેલાં શરુ થયેલી તેમની કંપની આજે ખાસ્સી આર્થિક સફળતા સિદ્ધ કરી રહી છે અને ભારતભરના સર્જનશીલ વ્યાવસાયિકોને એક પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. આ વાર્તાલાપમાં કવન પોતાના માનસ -સંતાન વિશે સહજપણે વાતચીત કરે છે.

Show More

Related Articles

Close