Welcomeરાજકીય પ્રવાહોસમુદાય

ઉર્વીશ કોઠારી:વરિષ્ટ પત્રકાર, લેખક, સંપાદક, પ્રકાશક અને રાજકીય વિશ્લેષક

નાગરિકતા સુધારા કાયદો

નાગરિકતા સુધારા વિધેયક સંસદમાં પસાર થતાં એ કાયદો બન્યો, એના પગલે દેશભરમાં શરુ થયેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે આ કાયદાની વિગતો, એના સૂચિતાર્થો અને એના વિરોધનાં કારણો વિષે અમદાવાદસ્થિત ઉર્વીશ કોઠારી સાથેનો વાર્તાલાપ

Show More

Related Articles

Close