Welcomeઆરોગ્યએવોર્ડવિજ્ઞાન અને ટેકનોલોજીસમુદાય

ડો હિમાંશુ બ્રહ્મભટ્ટ

સિડનીસ્થિત વૈજ્ઞાનિક, જોઈન્ટ સી.ઈ.ઓ અને ડિરેક્ટર ડો હિમાંશુ બ્રહ્મભટ્ટની બાયો-ફાર્માસ્યુટિકલ કંપની ‘એન્જેનિક’ને તેની અદ્યતન સંશોધન પદ્ધતિ માટે તાજેતરમાં એક પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું. કેન્સરનો ઉપચાર કરતી દવાના સંશોધન વિષે તેમની સાથેના આ વાર્તાલાપમાં તેઓ હાલ ચાલી રહેલી હ્યુમન ટ્રાયલ્સ વિષે માહિતી આપે છે. વિશ્વભરના કેન્સરના દર્દીઓ માટે તેમની શોધેલી દવા એક નવી આશા જગાડે છે.

 

Show More

Related Articles

Close