Welcomeઆરોગ્યસમુદાય

વિગન્યુઆરી: વિગન આહાર પદ્ધતિ વિષે માહિતી

મુકુલ દેસાઈ, જાગૃતિ ફડિયા, નટવરલાલ મુનિ, ડો કેતન ભટ્ટ

વિશ્વભરમાં વિગન આહારપઘ્ધતિ વધુ લોકો અપનાવી રહયા છે અને જાન્યુઆરી મહિનો એ વિષે જાગૃતિ અને માહિતીની પ્રસાર કરવાનો મહિનો છે. આ નિમિત્તે અમે ચાર વિગન આહાર લેનાર વ્યક્તિઓ- મુકુલ દેસાઈ, જાગૃતિ ફડિયા, નટવરલાલ મુનિ અને ડો.કેતન ભટ્ટ સાથે વાતચીત કરી. આ ચાર રસપ્રદ મુલાકાતોમાં વિગન રેસિપી, આરોગ્ય અને પોષણ, પર્યાવરણ, અને પશુ-કલ્યાણ જેવા વિવિધ મુદ્દાઓ આવરી લેવાયા છે.

 

Show More

Related Articles

Close