Welcomeખેલકૂદઝરમર જોષીસમુદાયહેમલ જોષી

હેમલ જોશી -ઝરમર પંડયા

અમદાવાદની ઉતરાણ

અમદાવાદની કે ગુજરાતની ઉતરાણ એ કોઈપણ પતંગ રસિક બિનનિવાસી ગુજરાતી માટે વતનની મુલાકાતની હાઈલાઈટ હોય છે. સૂરસંવાદ પરિવારના હેમલ જોશી અને ઝરમર પંડ્યાએ આ વર્ષની ઉતરાણ અમદાવાની અગાશી પર મનાવી. વાસી ઉતરાણની સવારે એમની સાથે ફોનથી કરેલી આ વાતચીત….

Show More

Related Articles

Close