Welcomeઆરોગ્યએવોર્ડસમુદાય

ડો ગુણવંત નાકર

ઓસ્ટ્રેલિયા ડે-2020 નિમિત્તે ઓ.એ.એમ સન્માન મેળવનાર સિડનીસ્થિત તબીબ

ઓસ્ટ્રેલિયા ડે-2020 નિમિત્તે ઓ.એ.એમ સન્માન મેળવનાર સિડનીસ્થિત તબીબ ડો ગુણવંત નાકરની લોકસેવા પ્રવૃત્તિ દૂનિયાભરમાં વિસ્તરી છે અને તેઓ અનેકવિધ તબીબી સેવા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. એમને આ વર્ષે ઓસ્ટ્રેલિયાની સરકારે સન્માનિત કર્યા તે નિમિત્તે એમની જીવનયાત્રા વિષે એમની સાથે અમે કરેલી વાતચીત…..

 

Show More

Related Articles

Close