Welcomeરાજકીય પ્રવાહોસમુદાય

ચેતન શાહ

ટ્રેઝરર જોશ ફ્રાયડનબર્ગની હિન્દુ ધર્મ વિષયક ટીપ્પણીનો પ્રતિભાવ

તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ટ્રેઝરર જોશ ફ્રાયડનબર્ગે સંસદમાં વિપક્ષના અંદાજપાત્રના એક પ્રસ્તાવનો જવાબ આપતા ભાષણમાં હિન્દૂ ધર્મ અને યોગની મજાક કરી. આ ભાષણનો વિડીયો જોઈ અનેક હિંદુઓ રોષે ભરાયા અને હિન્દૂ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાએ ટ્રેઝરર માફી માંગે એવી માંગણી કરી. આ ઘટના વિષે સિડનીના ચેતન શાહ પોતાનો પ્રતિભા રજૂ કરે છે. (photo:9News)

Show More

Related Articles

Close