Welcomeરાજકીય પ્રવાહોસમુદાય

પાર્થ જોશી

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાની સરકાર પાસે કોવિડ રાહતરાશિની માંગણી

ઓસ્ટ્રેલિયાની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાની સરકાર પાસે કોવિડ રાહતરાશિની માંગણી કરતી એક ઓન-લાઈન અરજી થઇ રહી છે. આ અરજી કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સિડનીના રિયલ એસ્ટેટ એજન્ટ અને સામાજિક કાર્યકર પાર્થ જોશી આ અરજી પાછળની ભૂમિકા સમજાવે છે અને આ અરજીને સમર્થન આપવા સૌને અપિલ કરે છે.

Show More

Related Articles

Close