Welcomeઆરોગ્યહેમલ જોષી

તૃપ્તિ દવે

કોવિડ-19ના કટોકટીકાળમાં માનસિક સ્વાસ્થ્ય

હેમલ જોશીએ સિડનીનાં અનુભવી સાયકોલોજીસ્ટ તૃપ્તિ દવે સાથે કરેલા આ વાર્તાલાપમાં એમણે કોવિડના સમય દરમ્યાન માનસિક સ્વસ્થતા જાળવવા વિષે માહિતી આપી છે. તેમણે હતાશા, એકલતા, ચિંતા, તંગદિલી ઉપરાંત ઘરેલુ હિંસા જેવા પ્રશ્નો વિષે વિગતવાર સમજુતી આપી છે તેમજ આ કાળમાં પરિવારનાં નાનાં બાળકો અને વયસ્ક સભ્યોની માનસિક સ્વસ્થતા અંગે પણ ચર્ચા કરી છે.

Show More

Related Articles

Close