અમે બધા
દીપક શાહ

દીપક શાહ: વ્યવસાયે માઇક્રોબાયોલોજિસ્ટ અને બાયોકેમિસ્ટ્રીમાં પી.એચ.ડી. ની પદવી ધરાવતા દીપક ની ક્રિકેટની રમત પ્રત્યે ની ઉત્કટતા વય સાથે વધતીજ રહી છે. શિક્ષણઅને બાયોટેચાનોલોજી ઉદ્યોગમાં કારકિર્દીની વ્યસ્તતા દરમ્યાન પણ તેમનું ક્રિકેટ રમવાનું અવિરત રહ્યું. ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતર કર્યા પછી ક્રિકેટ કોચિંગ અને અમ્પાયરિંગ તરફવળ્યા. અત્યારે તેઓ NSW ક્રિકેટ અમ્પાયર એન્ડ સ્કોરર એસોસિએશનના સદસ્ય છે. વ્યવસાયે તેઓ ક્વોલિટી મેનેજર તરીકે કાર્યરત છે અને ન્યૂકાસલમા ક્રિકેટ અમ્પાયર તરીકેપણ કામગીરી બજાવે છે. સમયાંતરે તેઓ ક્રિકેટ ઉપર બ્લોગ લખે છે અને સુર સંવાદ ઉપર ક્રિકેટની રમત ઉપર સમીક્ષા રજુ કરે છે.