ફોટો ગેલેરી/કાર્યક્રમો

‘સંગીતકાવ્ય સંગત’ -કવિ વિનોદ જોશી, સ્વરકાર-ગાયક અમર ભટ્ટ, સાથે ગાયિકાઓ ગાર્ગી વોરા અને હિમાલી વ્યાસ-નાયક. સંચાલન : આરાધના ભટ્ટ  ૯મી ઓગસ્ટ, ૨૦૨૦ ના દિવસે, સૂરસંવાદના પ્રસારણના તેર વર્ષના સાતત્યનો ઉત્સવ, વેબિનાર દ્વારા. આ વેબિનાર ઉત્સવનું રેકોર્ડીંગ યુટ્યૂબ ઉપર જોવા આ લીનક ઉપર ક્લિક કરવા વિનંતી છે https://www.youtube.com/watch?v=IHpv5k8sUCU&fbclid=IwAR3Dl5uwhygBNmk8UxwDeIRkv1uaIZVLfjDYzy7Qgp1lcjH0EINoaSg-beo

શબ્દ નો સ્વરાભિષેક: કાવ્ય સંગીત વિથ અમર ભટ્ટ

કલાગુર્જરી: સૂરસંવાદનો દશાબ્દી મહોત્સવ

ઉંબર લઇ ચાલ્યો બજારમાં.... કવિ વિનોદ જોશી સાથે એક સંધ્યા

Back to top button
Close
Close