અમે બધા

ભાવિન રાવળ

ભાવિન રાવળ બાળપણથી વાંચન-પ્રેમી રહ્યા છે. શાળામાં અભ્યાસક્રમનાં પુસ્તકોથી શરુ થયેલો એ પુસ્તકપ્રેમ સમય, પ્રવાસ-પર્યટન અને સમજણ સાથે વિસ્તાર્યો અને હવે તેઓ ગુજરાતી ઉપરાંત મધ્ય-પૂર્વના સર્જકોના લખાણોથી માંડીને ભારતીય ઉપખંડના અંગ્રેજીમાં લખતા સર્જકોને રસપૂર્વક વાંચે છે. ભાવિન વ્યવસાયે એકાઉન્ટન્ટ છે અને સિડનીમાં સ્થિત છે. સૂર-સંવાદમાં તેઓ સમયાંતરે ‘શબ્દ-પર્વ’માં રસપ્રદ સાહિત્યિક વાર્તાલાપો પ્રસ્તુત કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close