વિદેશે વાનપ્રસ્થ
- વિદેશે વાનપ્રસ્થ
અશોક વિદ્વાંસ
ચાર દાયકાથી અમેરિકામાં સપરિવાર સ્થિત અશોક વિદ્વાંસ હવે ત્યાં વ્યવસાય નિવૃત્ત જીવન જીવે છે. તેઓ કુળથી મરાઠી પણ સવાઈ ગુજરાતી…
Read More » - વિદેશે વાનપ્રસ્થ
કાંતિ નાગડા
૧૯૭૨થી યુનાઇટેડ કિંગડમના નિવાસી શ્રી કાંતિ નાગડા એમના વ્યવસાયકાળમાં અને ત્યાર પછી નિવૃત્તિમાં સતત સમાજકલ્યાણની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. લંડનના…
Read More » - વિદેશે વાનપ્રસ્થ
પ્રતાપ અમીન
૧૯૭૪માં કેન્યાથી સપરિવાર સ્થળાંતર કરીને સિડની આવેલા પ્રતાપ અમીને સિડનીની પ્રસિદ્ધ યુનિવર્સીટી ઓફ ન્યુ સાઉથ વેલ્સમાં અઢી દાયકા જેટલો સમય…
Read More » - વિદેશે વાનપ્રસ્થ
કિશોર દેસાઈ
વર્લ્ડ માઈગ્રન્ટ ડે, ૨૦૨૦ નિમિત્તે પેન્સીલવેનિયા, અમેરિકાના શ્રી કિશોર દેસાઈ સાથે કરેલા આ વાર્તાલાપમાં એમના પાંચ દાયકાના અમેરિકાનિવાસ વિષે અને…
Read More » - વિદેશે વાનપ્રસ્થ
રામ ગઢવી
છેલ્લા પાંચ દાયકાથી અમેરિકામાં વસતા રામ ગઢવી, ગુજરાતી સંસ્કાર જગતનું અમેરિકા ખાતેનું સરનામું છે. ગુજરાતી લિટરરી એકેડેમિ ઓફ નોર્થ અમેરિકાના…
Read More » - વિદેશે વાનપ્રસ્થ
વિપુલ કલ્યાણી
૮મી ડિસેમ્બરને સંયુક્ત રાષ્ટ્રસંઘે ‘વર્લ્ડ માઈગ્રન્ટ્સ ડે’ જાહેર કર્યો છે. આ દિવસ નિમિત્તે એક એવા વાનપ્રસ્થી ગુજરાતીની મુલાકાતનું પ્રસારણ કર્યું…
Read More » - વિદેશે વાનપ્રસ્થ
ચંદુ મટાણી
છેલ્લા ચાર દાયકાથી લેસ્ટર-યુ.કેમાં વસતા ચંદુ મટાણીએ ત્રણેક વખત દેશાંતર કર્યાં અને પછી આફ્રિકાથી લેસ્ટર જઈને ત્યાં વ્યાપાર શરુ કર્યો…
Read More » - વિદેશે વાનપ્રસ્થ
વલ્લભ નાંઢા
પાંચ દાયકાથી યુ.કેમાં વસતા વાર્તાકાર વલ્લભ નાંઢા, ત્રણ દેશોમાં એમના જીવનની આઠ દાયકાની યાત્રામાં આવેલા ચડાવ-ઉતાર અને એમની લેખનયાત્રા વિષે…
Read More » - વિદેશે વાનપ્રસ્થ
યોગેશ પટેલ
યોગેશ પટેલનું જીવન ત્રણ ખંડોમાં આવેલા ત્રણ દેશોમાં વીત્યું છે. હવે લંડનમાં ઓપ્ટોમેટ્રી અને એકાઉન્ટન્ટને બેવડી કારકિર્દીમાંથી નિવૃત્ત થઇ તેઓ…
Read More » - વિદેશે વાનપ્રસ્થ
સલિલ દલાલ એચ.બી
ગુજરાતમાં ડેપ્યુટી કલેક્ટરપદેથી નિવૃત્ત થઈને 2008માં કેનેડા જઈને વસવાટ કર્યો તે પહેલા સલિલ દલાલ 1970ના દાયકાથી 2008 સુધી અગ્રણી ગુજરાતી…
Read More » - વિદેશે વાનપ્રસ્થ
કેપ્ટન નરેન્દ્ર ફણસે
લંડનમાં વસતા કેપ્ટન નરેન્દ્ર ફણસેએ ભારતીય સૈન્યમાં લાઈન ઓફ કંટ્રોલ ઉપર ફરજ બજાવી અને પછી કમાન્ડરની પદવી પરથી નિવૃત્ત થયા બાદ…
Read More » - વિદેશે વાનપ્રસ્થ
લીના દેસાઈ
સિડની નિવાસી લીના દેસાઈ મુંબઈમાં શિક્ષણના વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈને સિડનીમાં વસતાં એમનાં સંતાનો સાથે જીવન વિતાવવા અહીં સ્થાયી થયાં છે.…
Read More » - વિદેશે વાનપ્રસ્થ
કાંતિ જીણા
ફિજીમાં જન્મેલા અને છેલ્લાં પાંત્રીસ વર્ષથી ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં વસતા કાંતિ જીણા તેમના વ્યવસાયકાળ દરમ્યાન ફિજીના રાષ્ટ્રીય કક્ષાના ચીફ ગ્રંથપાલ…
Read More »