કલાયાદગાર સંવાદોસંગીત-નૃત્ય
ઐશ્વર્યા મજમુદાર

મૂળ અમદાવાદનાં અને હવે મુંબઈ સ્થાયી થયેલાં ઐશ્વર્યા મજમુદાર સાંપ્રત સંગીતનાં એક ઉદયમાન કલાકાર છે, જેમણે ગાયનના અનેક પ્રકારોમાં પોતાનું કૌવત પ્રગટ કર્યું છે. નાની વયે ‘અમુલ છોટે ઉસ્તાદ’ના ટીવી રિયાલિટી-શોમાં વિજેતા બન્યા બાદની એમની સૂરીલી સફર, ટીવી રિયાલિટી શોની દૂનિયા, બોલીવુડના પાર્શ્વગાયનના અનુભવો અને એમનાં સ્વપ્નો અને આકાંક્ષાઓ વિષે ઐશ્વર્યાએ આ મુલાકાતમાં મોજથી વાતો કરી છે.