
ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર, લેખક, સંપાદક, અને ગુજરાતીના અધ્યાપક ડો.અજયસિંહ ચૌહાણ સાથે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે કરેલા આ સંવાદમાં એમણે અકાદમીની વિવિધ યોજનાઓ અને પ્રવૃત્તિઓનો ચિતાર આપી, ગુજરાતી ભાષા-સાહિત્યની આજ અને આવતીકાલ તેમજ ભાષા-શિક્ષણ વિષે વિશદ ચર્ચા કરી છે.