આવકારકલાફિલ્મ-ટીવીસંગીત-નૃત્ય

અક્ષત પરીખ

યુવા સંગીત પ્રતિભા અને એમેઝોન સિરીઝ 'બંદીશ બેન્ડીટસ' (Bandish Bandits) ના મ્યુઝિક કોચ

સંગીતને સમર્પિત અમદાવાદના પરિવારના ફરજંદ અને યુવાન ગાયક-સંગીતકાર અક્ષત પરીખે તાજેતરમાં રિલીઝ થયેલી  વેબ-સિરીઝ ‘બંદિશ બેન્ડીટસ’માં મ્યુઝિક સુપરવાઈઝર તરીકેની મહત્વની ભૂમિકામાં કામ કરતાં કરતાં એ શ્રેણીમાં અભિનય કરતા નસીરુદ્દીન શાહ જેવા પીઢ કલાકારોને સંગીતના દૃશ્યોમાં અભિનય કરવાની તાલિમ આપી. પોતાના આ અનુભવ વિષે અને પોતાની સંગીતની સમજ વિષે આ વાર્તાલાપમાં અક્ષત મુક્ત મને ચર્ચા કરે છે .

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close