એવોર્ડ-સન્માનકલાફોટોગ્રાફીયાદગાર સંવાદોસમાજ-પરિવારસમૂહ માધ્યમો

અમિત દવે

પુલિત્ઝર પ્રાઈઝથી-૨૦૦૨થી સન્માનિત ફોટો-જર્નાલિસ્ટ

આ વર્ષનું પુલિત્ઝર પ્રાઈઝ ફોર ફોટોગ્રાફી રોયટર્સના ચાર તસ્વીરકારોને ગત વર્ષની ભારતની કોરોના મહામારી દરમ્યાન એમણે પાડેલા ફોટા માટે તાજેતરમાં એનાયત થયું. આ ચાર તસ્વીરકારો પૈકી એક તે અમદાવાદના અમિત દવે, જેઓ વીસેક વર્ષથી રોયટર્સમાં કાર્યરત છે. આ વાર્તાલાપમાં તેઓ મહામારીની તસ્વીરો લેતાં એમને થયેલા જાત અનુભવ વિષે અને ફોટો જર્નાલિસ્ટ તરીકેની એમની કારકિર્દી વિષે વાત કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close