આવકારપર્વો અને પ્રસંગોસમાજ અને રાજકીય પ્રવાહોસમાજ-પરિવાર
આરાધના ભટ્ટ
હાર્મની ડે- ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં

હાર્મની ડે નિમિત્તેની વિશેષ પ્રસ્તુતિમાં આરાધના ભટ્ટ ઓસ્ટ્રેલીયાના બહુરંગી સમાજ ઉપરાંત સમભાવ અને સંવાદના પાયામાં રહેલી વિશ્વનાગરિકત્વની અને યુગોથી ચાલતી આવેલી વસુધૈવ કુટુમ્બકમની ભાવનાઓને ચરિતાર્થ કરવાની દિશામાં માનવજાતે કરેલી યાત્રાની ચર્ચા કરે છે.