૧૫મી મેના દિવસે નાટ્યકાર ભરત દવેએ પૃથ્વીના રંગમંચ પરથી એક્ઝીટ કરી એનાથી ગુજરાતનું સંસ્કારજગત દીન બન્યું. એમની સાથે છ વર્ષ પહેલાં થયેલા એક દીર્ઘ વાર્તાલાપનો આ અંશ એમનું વ્યક્તિત્વ અને પ્રદાન છતું કરી આપશે. સૂરસંવાદ એમને ભાવપૂર્ણ અંજલિ અર્પણ કરે છે.