ભરત યાજ્ઞિક

૧૩ ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ. બદલાતા સમય સાથે તાલ મેળવી શ્રોતાઓને સાંકળવામાં રેડિયોએ  મહત્વની ભૂમિકા ભજવી છે અને એક સબળ માધ્યમ પુરવાર થયું છે. આ દિવસ નિમિત્તે એક વિદ્યાવંત પ્રસારણકર્મી- રેડિયો ઉદ્ઘોષક સાથે સંવાદ રજૂ કરીએ છીએ જેમની કલાભિમુખતા અને ઘેરો મખમલી અવાજ આકાશવાણીના શ્રોતાઓને ચાર દાયકા સુધી મંત્રમુગ્ધ કરતો રહ્યો. એમનું નામ છે … Continue reading ભરત યાજ્ઞિક