આરોગ્યયાદગાર સંવાદોસમાજ/સક્રિયતા

ભારૃલતા પટેલ-કામ્બલે

આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ

યુકેમાં વસતાં ભારૃલતા પટેલ-કામ્બલે સાચા અર્થમાં સેલ્ફ-મેઇડ મહિલા છે. જીવને એમની સમક્ષ દરેક તબક્કે પડકારો ખડા કર્યા અને એ દરેક અંતરાયને એમણે હિંમતપૂર્વક પાર કર્યા છે. ગત વર્ષના નવેમ્બરમાં એમણે એક વિશેષ સોલો કાર ટ્રીપ કરી અને તેઓ એન્ટાર્કટિકાની ઉત્તરી ટોચ પર ભારતીય ત્રિરંગો લહેરાવી આવ્યાં. આ સંવાદમાં પોતાની જીવનયાત્રા વિષે એમણે નિખાલસતાથી વાત કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close