વિદેશે વાનપ્રસ્થ

 • Photo of કાંતિ નાગડા

  કાંતિ નાગડા

  ૧૯૭૨થી યુનાઇટેડ કિંગડમના નિવાસી શ્રી કાંતિ નાગડા એમના વ્યવસાયકાળમાં અને ત્યાર પછી નિવૃત્તિમાં સતત સમાજકલ્યાણની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. લંડનના…

  Read More »
 • Photo of પ્રતાપ અમીન

  પ્રતાપ અમીન

  ૧૯૭૪માં કેન્યાથી સપરિવાર સ્થળાંતર કરીને સિડની આવેલા પ્રતાપ અમીને સિડનીની પ્રસિદ્ધ યુનિવર્સીટી ઓફ ન્યુ સાઉથ વેલ્સમાં અઢી દાયકા જેટલો સમય…

  Read More »
 • Photo of કિશોર દેસાઈ

  કિશોર દેસાઈ

  વર્લ્ડ માઈગ્રન્ટ ડે, ૨૦૨૦ નિમિત્તે પેન્સીલવેનિયા, અમેરિકાના શ્રી કિશોર દેસાઈ સાથે કરેલા આ વાર્તાલાપમાં એમના પાંચ દાયકાના અમેરિકાનિવાસ વિષે અને…

  Read More »
 • Photo of રામ ગઢવી

  રામ ગઢવી

  છેલ્લા પાંચ દાયકાથી અમેરિકામાં વસતા રામ ગઢવી, ગુજરાતી સંસ્કાર જગતનું અમેરિકા ખાતેનું સરનામું છે. ગુજરાતી લિટરરી એકેડેમિ ઓફ નોર્થ અમેરિકાના…

  Read More »
 • Photo of વિપુલ કલ્યાણી

  વિપુલ કલ્યાણી

  ૮મી ડિસેમ્બરને સંયુક્ત રાષ્ટ્રસંઘે ‘વર્લ્ડ માઈગ્રન્ટ્સ ડે’ જાહેર કર્યો છે. આ દિવસ નિમિત્તે એક એવા વાનપ્રસ્થી ગુજરાતીની મુલાકાતનું પ્રસારણ કર્યું…

  Read More »
 • Photo of ચંદુ મટાણી

  ચંદુ મટાણી

  છેલ્લા ચાર દાયકાથી લેસ્ટર-યુ.કેમાં વસતા ચંદુ મટાણીએ ત્રણેક વખત દેશાંતર કર્યાં અને પછી આફ્રિકાથી લેસ્ટર જઈને ત્યાં વ્યાપાર શરુ કર્યો…

  Read More »
 • Photo of વલ્લભ નાંઢા

  વલ્લભ નાંઢા

  પાંચ દાયકાથી યુ.કેમાં વસતા વાર્તાકાર વલ્લભ નાંઢા, ત્રણ દેશોમાં એમના જીવનની આઠ દાયકાની યાત્રામાં આવેલા ચડાવ-ઉતાર અને એમની લેખનયાત્રા વિષે…

  Read More »
 • Photo of યોગેશ પટેલ

  યોગેશ પટેલ

  યોગેશ પટેલનું જીવન ત્રણ ખંડોમાં આવેલા ત્રણ દેશોમાં વીત્યું છે. હવે લંડનમાં ઓપ્ટોમેટ્રી અને એકાઉન્ટન્ટને બેવડી કારકિર્દીમાંથી નિવૃત્ત થઇ તેઓ…

  Read More »
 • Photo of સલિલ દલાલ એચ.બી

  સલિલ દલાલ એચ.બી

  ગુજરાતમાં ડેપ્યુટી કલેક્ટરપદેથી નિવૃત્ત થઈને 2008માં કેનેડા જઈને વસવાટ કર્યો તે પહેલા સલિલ દલાલ 1970ના દાયકાથી 2008 સુધી અગ્રણી ગુજરાતી…

  Read More »
 • Photo of કેપ્ટન નરેન્દ્ર ફણસે

  કેપ્ટન નરેન્દ્ર ફણસે

  લંડનમાં વસતા કેપ્ટન નરેન્દ્ર ફણસેએ ભારતીય સૈન્યમાં લાઈન ઓફ કંટ્રોલ ઉપર ફરજ બજાવી અને પછી કમાન્ડરની પદવી પરથી નિવૃત્ત થયા બાદ…

  Read More »
Back to top button
Close
Close