અમે બધા

  • Photo of આરાધના ભટ્ટ

    આરાધના ભટ્ટ

    આરાધના ભટ્ટ એટલે સૂર-સંવાદનો અવાજ, એના નિર્માતા અને એન્કર. સિડનીના ગુજરાતીઓને એ પોતીકું લાગતું નામ. ગાયિકા, લેખિકા, પત્રકાર, પ્રસારણકર્મી અને સક્રિય…

    Read More »
  • Photo of હેમલ જોશી

    હેમલ જોશી

    હેમલ જોશી સિડનીને મળેલી નવી યુવાન પ્રતિભા છે. ૨૦૦૫ થી સિડનીમાં સ્થિર થયેલા હેમલનો વ્યવસાય છે વિજ્ઞાનને લગતો પણ સંગીત, સાહિત્ય,…

    Read More »
  • Photo of ભાવિન રાવળ

    ભાવિન રાવળ

    ભાવિન રાવળ બાળપણથી વાંચન-પ્રેમી રહ્યા છે. શાળામાં અભ્યાસક્રમનાં પુસ્તકોથી શરુ થયેલો એ પુસ્તકપ્રેમ સમય, પ્રવાસ-પર્યટન અને સમજણ સાથે વિસ્તાર્યો અને હવે…

    Read More »
  • Photo of દીપક શાહ

    દીપક શાહ

    દીપક શાહ: વ્યવસાયે માઇક્રોબાયોલોજિસ્ટ અને  બાયોકેમિસ્ટ્રીમાં પી.એચ.ડી. ની પદવી ધરાવતા દીપક ની ક્રિકેટની રમત પ્રત્યે ની ઉત્કટતા વય સાથે વધતીજ રહી છે. શિક્ષણઅને બાયોટેચાનોલોજી ઉદ્યોગમાં કારકિર્દીની વ્યસ્તતા દરમ્યાન પણ તેમનું ક્રિકેટ રમવાનું અવિરત રહ્યું. ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતર કર્યા પછી ક્રિકેટ કોચિંગ અને અમ્પાયરિંગ તરફવળ્યા. અત્યારે તેઓ NSW ક્રિકેટ અમ્પાયર એન્ડ સ્કોરર એસોસિએશનના સદસ્ય છે. વ્યવસાયે તેઓ ક્વોલિટી મેનેજર તરીકે કાર્યરત છે અને ન્યૂકાસલમા ક્રિકેટ અમ્પાયર તરીકેપણ કામગીરી બજાવે છે. સમયાંતરે તેઓ ક્રિકેટ ઉપર બ્લોગ લખે છે અને સુર સંવાદ ઉપર ક્રિકેટની રમત ઉપર સમીક્ષા રજુ કરે છે.

    Read More »
  • Photo of પાર્થ નાણાવટી

    પાર્થ નાણાવટી

    પાર્થ નાણાવટી ગુજરાતના વલ્લભ વિદ્યાનગરના રંગમંચ ઉપર કામ કરતાં, બોલીવુડ અને વિશ્વ-સિનેમા જોતા જોતા ઊછર્યા છે. તેમણે ભારતભરમાં અનેક નાટ્યપ્રયોગો રજૂ…

    Read More »
  • Photo of ઝરમર પંડ્યા

    ઝરમર પંડ્યા

    ઝરમર પંડ્યા-જોશી ગુજરાત યુનીવર્સીટીની સંસ્કૃત સાહિત્યની એમ. એ ની પદવી ધરાવે છે. સિડનીમાં સ્થિર થયાં તે પૂર્વે અમદાવાદના દૂરદર્શન ટીવી ઉપર…

    Read More »
  • Photo of હાર્દિક વચ્છરાજાનિ

    હાર્દિક વચ્છરાજાનિ

    હાર્દિક વચ્છરાજાનિ  સૂર-સંવાદમાં રજૂ થતી વિવિધ શ્રેણી તેમજ વાર્તાલાપો પ્રસ્તુત કરે છે. રાજકોટના સાહિત્ય-સંગીતપ્રેમી પરિવારમાં ઉછરેલા હાર્દિક, હાલ સિડનીમાં મેનેજમેન્ટના અધ્યાપક…

    Read More »
Back to top button
Close
Close