પર્વો અને પ્રસંગોયાદગાર સંવાદોસમાજ-પરિવારસમાજ/સક્રિયતા

ચંદ્રિકા જોષી

હિંદુ ક્રિયાકાંડ કરાવતાં મહિલા પૂજારી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યુનાઇટેડ કિંગડમના કાર્ડિફ શહેરમાં વસતાં વ્યવસાયે ડેન્ટીસ્ટ ચંદ્રિકા જોષી સાથે કરેલો આ વાર્તાલાપ એક એવી નારીનો પરિચય કરાવે છે જે પરંપરાગત રીતે પુરુષના ગણાય એવા કર્મકાંડના કાર્યને અપનાવી એના દ્વારા વિદેશમાં વસતા ભારતીય સનાતન ધર્મીઓમાં ધાર્મિક વિધિ-વિધાન વિષેની સાચી વિવેકપૂર્ણ સમજ  કેળવવા પ્રયન્તશીલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close