વિદેશે વાનપ્રસ્થ

ચંદુ મટાણી

છેલ્લા ચાર દાયકાથી લેસ્ટર-યુ.કેમાં વસતા ચંદુ મટાણીએ ત્રણેક વખત દેશાંતર કર્યાં અને પછી આફ્રિકાથી લેસ્ટર જઈને ત્યાં વ્યાપાર શરુ કર્યો એની સાથે સાહિત્ય-સંગીતની ધૂણી ધખાવી. એમના આ શોખે એમને ભારતના અનેક ખ્યાતિપ્રાપ્ત કલાકારોના સંપર્કમાં આવવાની તક આપી એટલું જ નહીં સંગીત હવે એમના પરિવારની ત્રણ પેઢીને સાંકળનાર પરિબળ બન્યું છે . આયુષ્યના ૮૫મા વર્ષના ઉંબરે ઉભેલા ચંદુભાઈ આ મુલાકાતમાં એમના જીવનકાળનાં સંસ્મરણો તાજાં કરે છે અને દેશાંતર કરી રહેલા યુવાનોને કંઇક સૂચન પણ કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close