ચેતન શાહ સિડનીમાં આવીને વસ્યા તે પહેલાં દૂનિયાના અનેક દેશોમાં વ્યવસાયાર્થે નિવાસ કરી ચૂક્યા છે અને એ દરમ્યાન એમણે અનેક પ્રજાઓની સંસ્કૃતિઓને નિકટથી અનુભવી છે. પ્રસ્તુત વાર્તાલાપમાં તેઓ બે સત્યઘટનાઓ દ્વારા અનેકતામાં એકતાનું એમનું દર્શન રજૂ કરે છે.