ભાષા-સાહિત્યયાદગાર સંવાદોસમાજ અને રાજકીય પ્રવાહોસમાજ/સક્રિયતા
ચિરંતના ભટ્ટ
ગુજરાતી મીડ-ડેનાં ન્યુઝ એડિટર

મુંબઈ નિવાસી ચિરંતના ભટ્ટે પત્રકારત્વનાં અનેક ક્ષેત્રોમાં અને ત્રણ ભાષાઓમાં લેખન કાર્ય કર્યું છે. એક યુવા મહિલા પત્રકાર જ્યારે ન્યુઝ રીપોર્ટીંગ કરે ત્યારે એની સમક્ષ આવતા પડકારોની વાત ઉપરાંત પોતાના ઘડતર અને ગુજરાતી પત્રકારત્વના આજના માહોલ વિષે કેટલીક સચોટ વાતો એમણે આ વાર્તાલાપમાં કરી છે.
ચિરંતનાબહેન ભટ્ટ સાથેનો સંવાદ માહિતીપૂર્ણ રહ્યો. સૌથી વિશેષ મને એમણે જે આત્મવિશ્વાસ સાથે વાત કરી તે ગમ્યું. દરેક વિષય ઉપર એમની સમજમાં ઊંડાણ જોયું. એક ઉત્સાહી પત્રકાર તરીકેની છાપ પડી. ગુજરાતી ભાષાને એક આશાસ્પદ અને ઉત્સાહી પત્રકાર મળી રહ્યાનો અહેસાસ મને થાય છે. Best wishes to her and thank you Aradhanabahen for introducing her. As usual your selections are best.
ફીડબેક બદલ આપનો આભાર !