આવકારપર્વો અને પ્રસંગોસમાજ અને રાજકીય પ્રવાહોસમાજ-પરિવાર
દર્શના શાહ-ધારગળકર
હાર્મની ડે- ૨૧ માર્ચ, ૨૦૨૧

સિડનીનિવાસી દર્શના બહેન ઓસ્ટ્રેલિયાના સમાજની ભાતીગળ પ્રજાઓ વચ્ચે જે સંવાદિતા પ્રવર્તે છે એ વિષે પોતાના વિચારો વ્યક્ત કરે છે અને એમના અનુભવ વર્ણવે છે.